Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/નિકોલમાં ઉમિયા સર્કલ પાસે લૂંટની ઘટના, વિરલ જ્વેલર્સમાં લૂંટારૂઓ ત્રાટક્યા, બે લાખ રોકડા અને સોનાના દાગીના લઇ આરોપીઓ ફરાર, પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી, CCTVમાં માસ્ક પહેરલ 4 શખ્સો લૂંટ કરતા દેખાયા

Mount Abu/ગુજરાતના પ્રવાસીઓને નડ્યો અકસ્માત, ગુજરાતના પ્રવાસીઓની બસ પલટી, સ્ટ્રેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, માઉન્ટ આબુમાં વીર બાવસી મંદિર પાસે બસ પલટી, બસમાં સવાર 15 થી વધુ મુસાફરો થયા ઇજાગ્રસ્ત, અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અકસ્માતમાં 5 લોકોની હાલત ગંભીર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

Gujarat/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 741, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,46,512, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ 922 દર્દીઓની સંખ્યા, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,32,722, ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 9477

Vapi/GIDC થર્ડ ફેઝમાં આવેલ કંપનીમાં બ્લાસ્ટ, વાયટલ હેલ્થ કેર ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, ફાયર ફાઇટરની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે, જિલ્લાની તમામ ફાયરને ઘટના સ્થળે પહોંચા કર્યો આદેશ

Gujarat/આણંદમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, 172.12 કરોડના વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત, 1.64 કરોડના ખર્ચે તૈયાર થયેલ યોજનાઓનું લોકાર્પણ, આણંદના ટાઉન હોલ ખાતે કરાયું કાર્યક્રમ

utarpradesh/સ્મશાનની દિવાલ પડતાં 8 લોકોનાં મોત, યૂપીનાં ગાઝિયાબાદનાં મુરાદનગરની ઘટના, સ્મશાનઘાટની છત પડતાં 18 લોકોને બહાર કઢાયા, ગાઝિયાબાદ પોલીસ દ્વ્રારા કરાઇ રેસ્કયુ કામગીરી, તાત્કાલિક ધોરણે કરાયું રાહત અને બચાવકાર્ય

Ahmedabad/પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી આગ, નારોલમાં ગુજકોમસોલનો બનાવ, ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે, મોટા ભાગની આગ કાબુમાં, આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાની નહી

Junagadh/માણાવદરમાં પક્ષીઓના શંકાસ્પદ મોત, ડેમ પાસેથી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા, કુલ 53 પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા, ટિંટોડી,બતક વગેરે મૃત હાલતમાં મળ્યા

Gujarat/AAP પાર્ટીનું સ્થાનિક સ્વરાજમાં ઝંપલાવ્યું, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાઈ પ્રથમ યાદી,  સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જાહેર કરાઈ યાદી

Gujarat/વડોદરાનાં નવાં પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો, ડો.શમશેરસિંગે વડોદરા કમિશ્નર તરીકે ચાર્જ લીધો, ગાર્ડ ઓફ ઓનર સાથે નવાં કમિશ્નરને આવકાર, R B બ્રહ્મભટ્ટનાં સ્થાને શમશેરસિંગની નિયુક્તિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy