Gujarat/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 ડિગ્રી તાપમાન
India/ભારતમાં બીજી વેક્સિનને અપાઇ મંજૂરી, સિરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી, ભારત બાયોટકેની કોવેક્સિન રસીને અપાઇ મંજૂરી, ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મળી મંજૂરી, એક્સપર્ટ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
Ahmedabad/અમદાવાદના સરખેજમાં લાગેલી આગ કાબૂમાં, લાકડાના ગોદાઉનમાં લાગી હતી આગ, યોગેશ્વર ટિમ્બર માર્ટમાં લાગી હતી આગ, સરખેજ પોલીસ સ્ટેશનના સામે આવેલું છે ગોડાઉન, 3 માળના ગોદાઉનમાં લાગી હતી ભીષણ આગ
National/રાજસ્થાનના 13 જિલ્લામાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, રાજ્ય સરકારે આ અંગે માહિતી આપી, આ જિલ્લાઓમાં કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદેપુર, અજમેર, અલવર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર જેવા શહેરી વિસ્તારોનો સમાવેશ
Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસની તૈયારી, 81 નગરપાલિકા માટે કૉંગ્રેસે તૈયાર કર્યો એક્શન પ્લાન, 81 નગરપાલિકાના સંકલનની જવાબદારી બે વ્યક્તિને સોંપાઈ, બિમલ શાહ અને સંજય અમરાણીને જવાબદારી સોંપાઈ
India/BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સફળ એન્જિયોપ્લાસ્ટી સર્જરી, આગામી 48 કલાક હોસ્પિટલમાં રહેશે, હોસ્પિટલમાં પહેલા રાજ્યપાલ પછી CM મમતાએ પૂછ્યા ખબર અંતર
Sports/મેલબર્નમાં ડિનર માટે ગયેલા પાંચ ભારતીય ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કર્યા આઈસોલેટ, બિલ ચૂકવનાર વ્યક્તિને કારણે પંત, રોહિત શર્મા મુશ્કેલીમાં મૂકાયા
International/મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ધરપકડ, પાકિસ્તાન સરકારે લખવીને આતંકી ફંડિગના આરોપમાં ઝડપ્યો
Ahmedabad/અમદાવાદ સરખેજમાં લાકડાના પીઠામાં આગ, સરખેજ પોલીસ સ્ટેશન સામે ભીષણ આગ, ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે, ફાયરના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ