Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/બ્રિટેનથી ભારત પરત આવનાર માટે SOP જાહેર, મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત, RT-PCR ટેસ્ટનો ખર્ચ મુસાફરોએ ભોગવવો પડશે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવનાર મુસાફરોને કોરોન્ટાઇન, 14 દિવસ સુધી મુસાફરોને કરાશે હોમ કોરોન્ટાઇન

Gujarat/AIMIM અને BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત, છોટુ વસાવા સાથે બંને નેતાઓએ કરી બંધ બારણે બેઠક, AIMIM ના બંને નેતા સુરતમાં પણ યોજશે બેઠકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારશે

Gujarat/જૂનાગઢમાં ઠંડીને કારણે ખેડૂતનું મોત , ઠંડીને કારણે મોતનો પ્રથમ બનાવ

Gujarat/મહેસાણા: દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે મોંઘજી ચૌધરીને સેશન્સ કોર્ટનો ફટકો, અમદાવાદ સેશન્સ કોર્ટે મોંઘજી ચૌધરીની રેગ્યુલર જામીન અરજી ફગાવી

Not Set/BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલી છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કોલકતાની હોસ્પિટલમાં કરાયા દાખલ

Gujarat/મોટેરા સ્ટેડિયમને IGBC એવોર્ડ એનાયત કરાયો, ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી આપી જાણકારી, અમદાવાદનાં ગૌરવમાં થયો વધારો, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રેટિંગ કરાયું

National/પહેલા ફેઝમાં 3 કરોડ લોકોને મળશે ફ્રી કોરોના વેક્સિન, 1 કરોડ સ્વાસ્થ્ય કર્મી અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર સામેલ, 27 કરોડ લોકોને જુલાઇ સુધી વેક્સિન આપવા ઘડાશે રણનીતિ, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનની સ્પષ્ટતા

Gujarat/આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનું નિેવેદન, નવી સ્ટ્રેનનાં દર્દીઓને SVP હોસ્પિટલમાં રખાયા, હજુ 15 કેસ પેન્ડિંગ છે, યૂકેનાં હેલ્થ સેક્રેટરી સાથે પણ વાત થઇ, નવી સ્ટ્રેનમાં ચેપ ફેલાવવાની વધુ ક્ષમતા

Ahmedabad/નવા વર્ષની શરુવાતમાં લોકોને મળશે નવી ભેટ, સિવિલ અસારવામાં થશે આજે લોકાર્પણ , ડે. સીએમ નીતિન પટેલ કરશે લોકાર્પણ , 21 મોડ્યુલર ઓપરેશન થિયેટર નુ લોકાર્પણ , સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાય નું લોકાર્પણ કોમ્યુટરાઇઝ રેડીયોગ્રાફી સિસ્ટમ નું લોકર્પણ , સિવિલ દર્દીઓના લોકાર્થે લાવવામાં આવ્યા છે સાધનો , અદ્યતન સુવિધાઓ થી દર્દીઓને ઝડપી સારવાર મળશે.

National/પુલવામા ત્રાલમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકી દીધો, 2 નાગરિકો ઘાયલ થયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy