Gujarat/ભરૂચ સબજેલમાંથી મોબાઈલ મળી આવ્યો, અમદાવાદ સ્કવોર્ડે ચેકિંગ કરતા મળ્યો મોબાઇલ, સબજેલના જેલરે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
Gujarat/સુરતમાં કોરોના વેક્સિનેશનને લઈ ડ્રાય રન, શહેરના તમામ ઝોનમાં વેક્સિનેશન ડ્રાય રન, વેક્સિનેશન માટે 518 સેન્ટર કરાયા તૈયાર, વેક્સિનેશનના ડ્રાય રન માટે 500 ટીમ બનાવાઈ
Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે છવાયું ધુમ્મસ, માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો
Gujarat/વલસાડમાં આજથી કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન, શહેરના શહીદ ચોક ખાતે PHC સેન્ટર ખાતે ડ્રાય રન, 25-25 ફ્રન્ટ લાઇનના કર્મચારીઓનું થશે ટ્રાયલ
Gujarat/પાલનપુરના નાયબ મામલતદારનું મોત, ભરત પટેલનું કોરોનાથી થયું મોત, 15 દિવસથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
rss pramukh mohan bhagavat/RSS વડા મોહન ભાગવત આજે આવશે અમદાવાદ, RSS વડાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, 3 અને 4 જાન્યુઆરીએ મળશે રાષ્ટ્રીય કાર્યકારિણી, 5 થી 7 જાન્યુઆરી દરમિયાન મળશે સમન્વય બેઠક
India/દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 1.03 કરોડ પર, દેશમાં નવા 17 હજાર કેસ સામે 20 હજાર રિકવર, દેશમાં કુલ રિકવરીનો આંક 99 લાખ પર, દેશમાં કોરોનાથી કુલ 1.49 લાખ લોકોનાં મોત, દેશમાં હાલ કોરોનાનાં 2.49 લાખ એક્ટિવ કેસ
Gujarat/રાજ્યમાં સતત કેસ ઘટવાનો ટ્રેન્ડ યથાવત,ગુજરાતમાં કોરોનાનાં નવા 734 કેસ, 24 કલાકમાં 907 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીઓનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 9663 કોરોના એકટિવ કેસ
BJP/ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરશે મુલાકાત, કમલમ કાર્યાલય ખાતે મહત્વની યોજશે બેઠક, બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે કરશે ચર્ચા