Gujarat/જામનગરમાં આજથી GTU ની પરીક્ષાનો પ્રારંભ, MBA સેમેસ્ટર-૩, એન્જીનિયરીંગ ફાર્મસીની પરીક્ષા, વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા લેવાનું GTUનો નિર્ણય,
Gujarat/નવસારીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પોલીસની કામગીરી, નશામાં ધુત 104 શખ્સોની પોલીસે કરી અટકાયત, 1 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત | યુકેથી આવેલી મહિલા અને 2 સગીરો કોરોના સંક્રમિત, પુણે લેબના રિપોર્ટ બાદ નવો સ્ટ્રેન છે કે નહીં તે સ્પષ્ટ થશે, તંત્રમાં ચિંતાનો માહોલ
Gujarat/વલસાડ જિલ્લામાં 1200 થી વધુ દારૂડિયા ઝડપાયા, દમણ, સેલવાસ, મહારાષ્ટ્રથી દારૂ પીને ગુજરાત આવ્યા, ગુજરાતમાં દારૂ પીને પ્રવેશતા જ પોલીસે ઝડપી પાડ્યા, પોલીસે 1200 થી વધુ દારૂના કેસ નોંધાયા
Gujarat/અમદાવાદમાં મોડી રાત્રે થલતેજ હોટલ આઇલેન્ડ પાર્કમાં દારૂની મહેફિલ પર દરોડા, દારૂની મહેફિલ માણતા 6 શખ્શો ઝડપાયા
Gujarat/રાજકોટની રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠામણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂ. લઇને ફરાર, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન-મેનેજર સામે 17 થાપણદારોએ 3.11 કરોડ રૂ. છેતરપિંડીની નોંધી ફરિયાદ, ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી , મેનેજર વિપુલ વસોયા વિરુધ્ધ નોંધાઇ ફરિયા
Gujarat/અમદાવાદમાં કુરિયર કંપનીનો કર્મી લૂંટાયો, મોડી રાત્રે કર્મચારી પાસેથી 1.77 કરોડની લૂંટ, મોડીરાત્રે મેઘાણીનગર એરકાર્ગો પાસે થઈ લૂંટ, 3 શખ્સોએ 1.77 કરોડની લૂંટને આપ્યો અંજામ, સોનાના દાગીના સહિત પાર્સલ સહિતની લૂંટ, મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી
Gujarat/ACBના સંયુક્ત છટકામાં ઝડપાયો પોલીસકર્મી, આણંદ, ખેડા અને અમદાવાદ ACBની કામગીરી, પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ નામનો પો.કર્મી ઝડપાયો, પોલીસકર્મી પોતાની વિદ્યાનગર સ્થિત દુકાનેથી પકડાયો, અંદાજીત 50 લાખની લાંચમાં પોલીસકર્મી ઝડપાયો, RR સેલના હેડ કોન્સ્ટે.પ્રકાશસિંહ રાઓલ રંગે હાથ ઝડપાયો, ખંભાતના ખાતર કૌભાંડમાં સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી
Gujarat/રાજ્યના 4 મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યુમાં ઢીલ, રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રિ કર્ફયૂ, 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમલ