Gujarat/અમદાવાદના ગાર્ડનમાં અચાનક સ્ટીલનું સ્ટ્રક્ચર દેખાતા લોકોમાં કૂતુહલ, કોઈ મિસ્ટ્રી સ્ટોન તો કોઈ એલિયન કનેક્શન ગણાવી રહ્યા છે
CBSE Board Exam/CBSE ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા 4 મે થી શરૂ થશે, 10 જૂન સુધી પરીક્ષા પૂર્ણ થશે, 15 જુલાઈ સુધી પરિણામ જાહેર થઇ શકે, કેન્દ્રીય શિક્ષણમંત્રીની મોટી જાહેરાત
Gujarat/ગુજરાતના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્દત એક મહિનો વધારાઈ, 31 જાન્યુઆરી સુધી રહેશે લોકડાઉન
Gujarat/ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો મામલો, દાહોદ પોલીસે મુખ્ય આરોપી અમિત કટારાની કરી ધરપકડ, પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે અમિત, 4 લાખની સોપારી આપી કરાવી હતી હત્યા
Gujarat/GTU ઓફલાઇન પરીક્ષા મામલે થયેલ અરજી મામલે હાઇકોર્ટે GTU ને 6 જાન્યુ.ના રોજ જવાબ રજૂ કરવા કર્યો આદેશ
New Year 2021/ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ, કાળમુખા વર્ષ 2020ને વિદાય આપી 2021નું આતશબાજીથી વેલકમ કરાયું
Gujarat/વડોદરા સરકારી હોસ્પિ.ના હંગામી કર્મચારીઓએ પગારના મુદ્દે બાંયો ચઢાવી, 2 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓનો હોબાળો
Gujarat/સૌરાષ્ટ્રના અલગ અલગ ખેડૂત સંગઠનની બેઠક, રાજકોટ નીલસીટી ક્લબ ખાતે મળી બેઠક, કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના હોદ્દેદારો હાજર
Gujarat/CM વિજય રૂપાણી પહોંચ્યા દ્વારકા , જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા સહિતના નેતા હાજર, વિકાસના કામોનું વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું