Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બનાસકાંઠા/થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો,ધનજીભાઇ સામે થરાદ પોલીસની કાર્યવાહીડાયરાના આયોજક ધનજી પટેલની અટકાયત

Banaskantha/મંતવ્ય ન્યૂઝના એહવાલની મોટી અસર, થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો, ધનજીભાઇ સામે થરાદ પોલીસની કાર્યવાહી, ડાયરાના આયોજક ધનજી પટેલની અટકાયત, ધનજી પટેલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

Surendranagar/થાનગઢમાં માથાભારે તત્વોનો આતંક, અનશોયા કાંટા માલિક પાસે માંગી ખંડણી, શખ્સોએ કાંટા માલિકની દુકાનમાં કરી તોડફોડ, પોલીસે ખંડણીખોર એક આરોપીને ઝડપી પાડ્યો

Surat/વીર નર્મદ દ. ગુ. યુનિ. એ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી ઘટાડાઈ, 12 ટકા ફી માફ કરવામાં આવી

Jamnagar/જયેશ પટેલના સિગારેટ દાણચોરી વ્યવહારનો ખુલાસો, વર્ષ 2015-16માં કરાઈ હતી સિગારેટની દાણચોરી, 14 કરોડના વ્યવહાર ખુલ્લા પડ્યા

Not Set/રાજકોટમાં વૈકુંઠ ધામ નજીક દબાણ હટાવવાની કામગીરી, TP રોડ પર દબાણ હટાવવાની કામગીરી, રોડ ખુલ્લો કરવા મનપા દ્વારા કરાઈ કાર્યવાહી

બનાસકાંઠા/થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો, જિલ્લા પોલીસ અધિક્ષકનો ગુનો દાખલ કરવા આદેશ

Not Set/રાજકોટમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના મોત,

Tharad/થરાદના વડગામડા ગામે કોરોના કાળમાં લોકડાયરો, લોકગાયિકા વનિત પટેલના ડાયરામાં લોકોની ભીડ, સંચાલક ધનજી પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો ડાયરો,લોકડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

World/વિશ્વ પર મંડરાતો નવા સ્ટ્રેઇનનો ખતરો, બ્રિટનમાં મળ્યો વધુ ખતરનાક સ્ટ્રેઇન, નવા પ્રકારનો કોરોના આફ્રિકાથી આવ્યો, બ્રિટનના આરોગ્ય સચિવે આપ્યું નિવેદન, અગાઉ કરતાં પણ વધુ ખતરનાક નવો પ્રકાર, બ્રિટનની હેલ્થ એજન્સી સુપર એલર્ટ મોડમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy