Not Set/ #BoycottChina/ PM મોદીએ WEIBO એકાઉન્ટ છોડ્યું, 115 માંથી 113 પોસ્ટ્સ હટાવી

ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકાર નિર્ણય બાદ વડાપ્રધાને ચાઇનીઝ એપ ડ WEIBO નું એકાઉન્ટ છોડી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાને 115 માંથી 113 પોસ્ટ ડિલીટ કરી નાખી છે. આ એપ પર પીએમના 2 લાખ 44 હજાર ફોલોઅર્સ હતા. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચાલી રહેલ તણાવ […]

Uncategorized

ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકાર નિર્ણય બાદ વડાપ્રધાને ચાઇનીઝ એપ ડ WEIBO નું એકાઉન્ટ છોડી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાને 115 માંથી 113 પોસ્ટ ડિલીટ કરી નાખી છે. આ એપ પર પીએમના 2 લાખ 44 હજાર ફોલોઅર્સ હતા.

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચાલી રહેલ તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાં ટિકટોક જેવી લોકપ્રિય એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.