ફાયરિંગ/ સુરતના ભેસાણમાં કારીગર પર ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ,બિલ્ડર અને કોર્પોરેટરના પુત્રએ કર્યું ફાયરિંગ

કારીગર પર ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બાંધકામ સાઇડ પર કારીગર પર ફાયરિંગ થતા આજુબાજુના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

Top Stories Gujarat
5 સુરતના ભેસાણમાં કારીગર પર ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ,બિલ્ડર અને કોર્પોરેટરના પુત્રએ કર્યું ફાયરિંગ
  • સુરતના ભેસાણ ખાતે કારીગર પર ફાયરીગ
  • બાંધકામ સાઈડ પર કામ કરતા કારીગર પર ફાયરીગ
  • કલ્પેશ ભભોર નામના કારીગર પર ફાયરીગ
  • કારીગર અને કોન્ટ્રાક્ટરએ નક્કી કરેલું કામ પૂર્ણ કરી દેવા છતાંય બિલ્ડર રોષે ભરાયો
  • બિલ્ડર અજિત પટેલ દીકરા દિવ્યસે એક રાઉન્ડ ફાયરીગ કર્યું
  • અજિત પટેલ વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છે
  • ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

સુરતના ભેસાણમાંથી  મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારીગર પર ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બાંધકામ સાઇડ પર કારીગર પર ફાયરિંગ થતા આજુબાજુના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભેસાણમાં કલ્પેશ ભભોર નામના કારીગર પર ફાયરિંગ કરવામાં  આવ્યું હતું બિલ્ડરના પુત્ર જદિવ્યસે ફાયરિંગ કર્યું હતું ,આ બિલ્ડર અજિત પટેલ વોર્ડનં 1 નો કાઉન્સીલર છે. ફાયરિંગ કરનાર કાઉન્સીલરના પુત્રની પોલીસે કરી ધરપકડ