Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી

દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
Purple white business profile presentation 2024 10 29T184337.140 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા  છે.

WhatsApp Image 2024 10 29 at 18.31.40 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી

દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને  દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

WhatsApp Image 2024 10 29 at 18.42.44 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી

આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કોની  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ શ્રી ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2024 10 29 at 18.42.42 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

આ પણ વાંચો:ગુજરાતમાં એન્ટ્રી મારે એ પહેલા જ ગ્રામ્ય LCBએ બોલાવ્યો સપાટો, ઝડપાયો ટેન્કર ભરીને દારૂ

આ પણ વાંચો:અમદાવાદમાં દિવાળી પહેલાં જ ઘરકંકાસમાં સાત વર્ષની માસૂમનું મોત