Not Set/ આનંદો !!! નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો

ગુજરાતની જીવાદોરી સમો નર્મદા સરદાર સરોવર ડેમ  ખિલ્લી ઉઠતા આનંદનો માહોલ. નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધવામા આવ્યો છે. પાછલા 7 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે સરદાર સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. સતત વરસાદનાં પગલે પાણીની આવક 568020 ક્યુસેક પહોંચી જતા, ડેમની જળ સપાટી 129.44 […]

Top Stories

ગુજરાતની જીવાદોરી સમો નર્મદા સરદાર સરોવર ડેમ  ખિલ્લી ઉઠતા આનંદનો માહોલ. નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધવામા આવ્યો છે. પાછલા 7 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે સરદાર સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. સતત વરસાદનાં પગલે પાણીની આવક 568020 ક્યુસેક પહોંચી જતા, ડેમની જળ સપાટી 129.44 મીટરે પહોંચી છે. આવતીકાલ સુધીમાં નર્મદા ડેમ 131 મીટર સુધી પહોંચી જશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. ત્યારે દર કલાકે 5 થી 6 સેન્ટિમીટરનો વધારો નોંધાતા સર્વત્ર ખુુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 2957.69 છે. અને મુખ્ય કેનાલમાં 6942 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. 

Insufficiency of water in Sardar Sarovar Narmada Dam

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.