આજનું રાશિફળ/ મકર રાશી સહીત આ રાશિના જાતકો માટે ખુશખબર,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

13 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Good news for the people of this zodiac sign including Capricorn, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૧૧-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ અમાસ
  • રાશી :-    તુલા   (ર,ત )
  • નક્ષત્ર :-   વિશાખા                   (સવારે ૦૩.૨૩ સુધી. નવેમ્બર-૧૪)
  • યોગ :-    સૌભાગ્ય                  (બપોરે ૦૩:૨૫ સુધી.)
  • કરણ :-     નાગ            (બપોરે ૦૨.૫૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે રાત્રે ૦૯:૧૯ કલાકે શરૂ થશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

તુલા                                                    ü  તુલા (રાત્રે ૦૯:૧૮ સુધી)

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૦ કલાકે                              ü સાંજે ૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૬:૩૫ એ.એમ.                                  ü ૦૫.૪૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી.      ü સવારે ૦૮.૧૪ થી ૦૯.૩૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે સોમવતી અમાસ છે. શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.          અમાસની સમાપ્તિ         :   બપોરે ૦૨:૫૯  સુધી.

  • તારીખ :-        ૧૩-૧૧-૨૦૨૩, સોમવાર / આસો વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૦ થી ૦૮:૧૩
શુભ ૦૯:૩૫ થી ૧૦:૫૯
લાભ ૦૩:૦૮ થી ૦૪.૩૧
અમૃત ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૪૫ થી ૧૨:૨૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટો ખર્ચ બંધ કરવો.
  • મન ચકડોળે ચઢે.
  • રાત્રી પછી મન પ્રફુલ્લિત રહે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • સાસુ –સસરાનું મન જીતાય.
  • બાળકનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • સમયનો બગાડ ન કરવો.
  • શંકા ન કરવી.
  • મહેનત રંગ લાવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક ઉભી થાય.
  • મોગરાનું ફૂલજોડે રાખવું.
  • બધા કામ પૂર્ણ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

 

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • દિવસ યાદગાર બને.
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • સ્વતંત્રતા છીનવાય.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • લાંબા ગાળામાં ફાયદાની વાત થાય.
  • નોકરી-ધંધામાં લાભ થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • સમજણમાં વધારો થાય.
  • શરીર સાથ ન આપે.
  • નવા વળાંક આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મહેમાન આવે.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • બુદ્ધિથી ધન કમાવાય.
  • પરિવારથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • સન્માન મળે.
  • આંખોમાં ચમક વધે.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ભવિષ્ય સારું રહે.
  • વાણી કર્કશ થાય.
  • ન વિચારેલું થાય.
  • નવી વસ્તુ લાવવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધ્યાન અને યોગ કરવું.
  • ફોનનો વપરાશ વધે.
  • મોટા અટવાયેલ કામ પૂર્ણ થાય.
  • નવો માર્ગ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • નવા સપના જોવાય.
  • નોકરીમાં સાચવવું.
  • મૂડ બદલાયા કરે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧