બદલી/ગુજરાતમાં બદલીનો દોર યથાવત, સામાન્ય વહીવટ વિભાગે 4 ઉપસચિવ અને 11 નાયબ સેક્શન અધિકારીઓની બદલીના આપ્યા આદેશ
નિર્ણય/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો પ્રજાલક્ષી નિર્ણય, જનતાના પ્રશ્નોના નિરાકરણ વહેલીતકે થાય માટે આપ્યા આદેશ
મુલાકાત/UAEના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલનાસર અલશાલીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકત લીધી,વેર હાઉસ અને લોંગટર્મ સહભાગીતા માટે થઇ ચર્ચા
ષડયંત્ર/ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને બદનામ કરતી પત્રિકા મામલે સુરતના આ ધારાસભ્યએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં વાહનચાલકો સાવધાન/ટ્રાફિક સમસ્યા હલ કરવા AMCની ઝુંબેશ, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો લેવાશે પગલાં!