Ahmedabad/ભારતે બ્રિટેનની તમામ ઉડાનો પર રોક લગાવી, બ્રિટેનથી આવતી ફલાઈટનું ભારતમાં પ્રતિબંધ, બ્રિટેનમાં નવો કોરોના સ્ટ્રેન જોવા મળતા નિર્ણય, 31 ડિસેમ્બર સુધી તમામ ઉડાનો પર રોક લગાવી
Reopen/શાળા અને કોલેજો જાન્યુઆરીથી ખોલવાના સંકેત, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે પણ લેવાઈ શકે છે નિર્ણય
Rajkot/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ BA, BBA, BSC, LLB અને BSW સેમેસ્ટર 5ની પરીક્ષા 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા સૌથી વધુ BA સેમેસ્ટર 5 ના 16,950 વિદ્યાર્થીઓની પરીક્ષા કોવિડ 19ની ગાઈડલાઇન ઘ્યાનમાં રાખી પરિક્ષાનો પ્રારંભ