IPS Promotion/ IPS અધિકારીઓના પ્રમોશન અપાશે, નવા DGPની જાહેરાત પહેલા અપાઈ શકે છે પ્રમોશન, વર્ષ 1991 થી 1995 બેચના IPSને પ્રમોશન અપાશે, ગત અઠવાડિયે પ્રમોશન માટે બેઠક યોજાઈ ગઈ હતી, શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલને આવી શકે છે પ્રમોશન, ડો કે એલ એન રાવને અપાય શકે છે પ્રમોશન, નિરજા ગોટરુ અને એચ એન પટેલને અપાશે પ્રમોશન, રાજુ ભાર્ગવ, અને આર બી બ્રહ્મભટ્ટને અપાઇ શકે છે પ્રમોશન

Breaking News