પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. જમ્મૂ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને વહેલી સવારે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારથી પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરૂ થઇ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે
Not Set/ પાકિસ્તાન ધ્વારા જમ્મૂ-કાશ્મીરના પૂંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન-સ્થાનિકોમાં ભયનો માહોલ