સોશિયલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ જે મામલો ઠંડો પડી ગયો હતો, હવે એ ફિલ્મને રીતેશ દેશમુખ બનાવવા જઈ રહ્યો છે. 225 કરોડના ખર્ચે બનનારી આ ફિલ્મમાં રીતેશ પોતે જ શિવાજીની મુખ્યું ભૂમિકામાં હશે.
ફિલ્મને હિન્દી, મરાઠી માં બનાવવામાં આવશે. પેહલા મરાઠીમાં બનશે પછી હિન્દીમાં વર્ઝન રીલીઝ થશે. રીતેશ દેશમુખ પેહલા લય ભારત્તી જે મરાઠીમાં હતી ત્યારે ઇન્ડસ્ટ્રી આવ્યો હતો. રીતેશ દેશમુખ આ ફિલ્મની તૈયારીમાં હાલ ખુબ જ વ્યસ્ત છે