Glamour / જ્હાનવી કપૂરે સમુદ્ર કિનારે સ્વિમસૂટમાં વરસાવ્યો કહેર, જુઓ બોલ્ડ ફોટો

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર ઘણીવાર પોતાના ફોટોઝને કારણે સોશિયલ મીડિયા પર કહેર વરસાવતી રહે છે. ત્યારે ફરી એકવાર જ્હાનવી સોશિયલ મીડિયા પર તેના લૂક વિશે ચર્ચામાં છે. જ્હાનવીની તાજેતરની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. તો ચાલો તમને બતાવીએ જ્હાનવીનો આ હોટ અવતાર.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

આપને જણાવી દઈએ કે, આજકાલ જ્હાનવી કપૂર માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

માલદીવ વેકેશનના કેટલાક ફોટોઝ જ્હાનવી કપૂરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે, જેમાં તે સ્વિમસૂટમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

આ તસવીરોમાં જ્હાનવી મેટાલિક સ્વિમસૂટમાં હોટ લાગી રહી છે. ચાહકો જ્હાનવીની આ સ્ટાઇલની ખૂબ જોરશોરથી પ્રશંસા કરી રહ્યા છે.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

બીચ પર ઉભા રહીને જ્હાનવી  કપૂર એક અલગ જ સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

જ્હાનવી કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

bollywood actress janhvi kapoor looks hot and bold in swimsuit at maldives see pictures

આપને જણાવી દઈએ કે જ્હાનવી કપૂર તાજેતરમાં રુહી ફિલ્મમાં જોવા મળી હતી. જ્હાનવી સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા ફિલ્મના મુખ્ય પાત્ર હતા.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery