Bollywood/ હિના ખાનના આ કાતિલ અંદાજના ચાહકો કરી રહ્યા છે ખૂબ વખાણ, શું તમે જોયો?

બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાન ઘણીવાર પોતાની નવી અને ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર હિના ખાને પોતાની નવી સ્ટાઇલથી ચાહકોની ઉંઘ ઉડાડી દીધી છે. તો ચાલો જણાવીએ હિના ખાનનો આ કાતિલ અંદાજ. હિના ખાનના આ ફોટોશૂટને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે, જે તેના લૂકની પ્રશંસા કરતાં થાકતા નથી. તમને જણાવી દઈએ […]

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાન ઘણીવાર પોતાની નવી અને ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર હિના ખાને પોતાની નવી સ્ટાઇલથી ચાહકોની ઉંઘ ઉડાડી દીધી છે. તો ચાલો જણાવીએ હિના ખાનનો આ કાતિલ અંદાજ.

હિના ખાનના આ ફોટોશૂટને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે, જે તેના લૂકની પ્રશંસા કરતાં થાકતા નથી.

hina khan looking hot and gorgeous in this look see photos

તમને જણાવી દઈએ કે હિના ખાને ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેની મહેનત અને સુંદરતાના કારણે હિના ખાને આજે આ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

hina khan looking hot and gorgeous in this look see photos

હિના ખાને ફિલ્મ ‘હેકડ’થી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
સોશિયલ મીડિયા પર, હિના ખાનના હજારો ચાહકો ખુલ્લેઆમ તેના દરેક લૂકની પ્રશંસા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@hinakhanteam1)


ઇન્સ્ટાગ્રામ પર હિના ખાન તેના ટ્રેડિશનલ લૂક શેર કરતી રહે છે, તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનની હાલમાં જ માલદીવની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ હતી. હિનાને ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’માં અક્ષરાની ભૂમિકા માટે ઓળખવામા આવે છે. તે ‘બિગ બોસ’ સિઝન 11ની સ્પર્ધક પણ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિના એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે-સાથે એક સારી ડિઝાઇનર પણ છે. હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1987ના શ્રીનગરમાં થયો હતો. હિના પહેલા તો કરિયર તરીકે એક પત્રકાર બનવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ બાદમાં એરહોસ્ટેસની ટ્રેનિંગ બાદ અભિનયની દુનિયામાં આવી ગઈ હતી..