Technology/ સસ્તામાં ખરીદો 1.5 ટનનું સ્પ્લિટ AC, ડિસ્કાઉન્ટ બાદ મળશે તમારા બજેટમાં..

શિયાળાની સીઝન હવે પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોએ ઉનાળાની તૈયારી શરૂ કરી દીધી છે. જો તમે પણ ગરમીથી બચવા માટે એસી, કુલર અથવા સારા પંખાને શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. જો તમે એસી શોધી રહ્યા છો, તો તમને અનેક વિકલ્પો બતાવી રહ્યા છીએ. અમે તમને આવા સ્પ્લિટ એસી વિશે […]

Tech & Auto

શિયાળાની સીઝન હવે પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોએ ઉનાળાની તૈયારી શરૂ કરી દીધી છે. જો તમે પણ ગરમીથી બચવા માટે એસી, કુલર અથવા સારા પંખાને શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. જો તમે એસી શોધી રહ્યા છો, તો તમને અનેક વિકલ્પો બતાવી રહ્યા છીએ. અમે તમને આવા સ્પ્લિટ એસી વિશે માહિતી આપી રહ્યા છીએ, જેની કિંમત 30,000 રૂપિયાની અંદર છે. જોકે આ એસીની એમઆરપી કિંમત વધારે છે. પરંતુ ડિસ્કાઉન્ટ પછી આ એસી તમારા બજેટમાં આવી શકે છે. એવી ઘણી કંપનીઓ છે કે જે લક્ઝુરિયસ એ.સી.માં ભારે છૂટ આપી રહી છે.

Know How Your Split System Air Conditioner Works? – The Urban Guide

આ એપ્લિકેશનની મદદથી જાણો કે, તમારા ઘરની આસપાસ ક્યા લગાવાઇ રહી છે કોરોના રસી?

આ યાદીમાં હેયર અને વ્હર્લફૂલ જેવી બ્રાન્ડના એસી મોડલ સામેલ છે, જેના આધારે કંપની બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચાલો એસીની કિંમત જાણીએ અને જોઈએ કે તમને કેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Premium Photo | Young woman adjusts the temperature of the air conditioner using the remote control in room at home

HSU18T-NMW3B
કંપની આ મોડલ પર ગ્રાહકોને 48 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 28,300 રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એસી 54 ડિગ્રી તાપમાનમાં ઠંડક કરી શકે છે. તેમાં 1 વર્ષની પ્રોડક્ટ અને 6 વર્ષ કોમ્પ્રેસપની વોરંટી છે. તે સંપૂર્ણપણે વાતાવરણને અનુકૂળ છે.

AmazonBasics 1.5 Ton 3 Star 2019 Split AC
આ એસી મોડેલમાં 44% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ડિસ્કાઉન્ટ બાદ, ગ્રાહકો આ એસી 24,439 રૂપિયામાં ખરીદી શકે છે. એમેઝોન પરની યાદી મુજબ આ એસીમાં આર -32 ગિયરનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત તે ચાર સ્ટેજ એર ફિલ્ટરેશન સાથે આવે છે.

Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC
ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 29,990 રૂપિયા થઈ જાય છે. તેમાં આર -32 ગેસનો ઉપયોગ થયો છે.