મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કડકતાની સારી અસર થવા લાગી છે. સોમવારે સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,700 નવા કેસ મળી આવ્યા છે. અગાઉ 60 હજાર કરતાં વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 71,736 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 524 લોકોનાં મોત નીપજ્યાં છે.
Maharashtra reports 48,700 new COVID-19 cases, 71,736 discharges and 524 deaths in the last 24 hours
Total cases: 43,43,727
Active cases: 6,74,770
Total discharges: 36,01,796
Death toll: 65,284 pic.twitter.com/9dvTWVCC6u— ANI (@ANI) April 26, 2021
મુંબઈમાં પણ નવા કેસો ઓછા નોધાઇ રહ્યા છે. સોમવારે સાંજે મળેલા અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં 3876 નવા કોવિડ કેસ નોંધાયા હતા અને 9150 સ્વસ્થ્ય થયા છે. મુંબઈમાં પણ અગાઉ નવા કેસો પાંચ હજારથી વધુ મળતા હતા, જે હવે ઘટી રહ્યા છે.
Mumbai reports 3,876 new COVID19 cases, 70 deaths and 9,150 recoveries; the total number of cases at 6,31,527 pic.twitter.com/zH9HWmX5zi
— ANI (@ANI) April 26, 2021
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયએ ટ્વીટ કર્યું છે કે સોમવારે રાજ્યમાં પાંચ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.
Maharashtra reports 48,700 new COVID-19 cases, 71,736 discharges and 524 deaths in the last 24 hours
Total cases: 43,43,727
Active cases: 6,74,770
Total discharges: 36,01,796
Death toll: 65,284 pic.twitter.com/9dvTWVCC6u— ANI (@ANI) April 26, 2021
