Glamour/ વ્હાઇટ લહેંગામાં શ્વેતા તિવારીનો જોવા મળ્યો હોટ લૂક, એકવાર દેખશો તો નજર નહી હટાવી શકો

ટીવી અને ફિલ્મ્સની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં બની રહી છે. લોકોને તેની સુંદરતા અને તેના અભિનયથી દિવાના બનાવનાર શ્વેતા આ દિવસોમાં સતત ફોટોશૂટ કરી રહી છે. જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

Photo Gallery

આ વખતે પણ શ્વેતા તિવારીએ તેના ફોટાને લઈને સનસનાટી મચાવી છે. ટીવી શો ‘કસૌટી જિંદગી કી’થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી ફિટનેસનાં મામલે પણ ખૂબ આગળ છે. 40 વર્ષની ઉંમરે પણ તેનુ હોટ ફિગર લોકોની ઉંઘ ઉડાવે છે. શ્વેતાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે શેર કરેલી નવીનતમ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

જણાવી દઇએ કે, આ તસવીરોમાં શ્વેતાએ શિમરી વ્હાઇટ લહેંગા સાથે ટ્યુબ ટોપ પહેરેલુ છે. વધતી ઉંમર સાથે, આ હોટ અવતાર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આપને જણાવી દઈએ કે, શ્વેતા આ હેવી એમ્બ્રોઇડરી લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

તેણે તેના કાનમાં સિલ્વર ઇયરિંગ્સ પણ પહેરી છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે શ્વેતા તિવારીએ પોતાનું દસ કિલો વજન ઘટાડીને આ અદભૂત અને સેક્સી લુક મેળવ્યુ છે.