ફેરફાર/ કોરોનાની સરકારી ભરતી પર અસર, એપ્રિલ મહિનામાં યોજાનારી GPSC ની પરીક્ષાઓમાં ફેરફાર,

કોરોનાની સરકારી ભરતી પર અસર, એપ્રિલ મહિનામાં યોજાનારી gpsc ની પરીક્ષાઓમાં ફેરફાર,

Top Stories Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જઈ  રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોનાએ ગુજરાતમાં સતત કાળો કહેર વરસાવી રહ્યું છે. રાજ્યમાં વકરી રહેલા કોરોનાની અસર ફરીથી સરકારી ભરતી પર પડી રહી છે. એપ્રિલ અને મે માસમાં લેવાનારી GPSCની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી એપ્રિલ માસમાં GPSC વર્ગ 2-અને વર્ગ ૩ની પરિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાન માં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. અને GPSC એ નવી તારીખો જાહેર કરી છે.  જે પરિક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે.