બોલિવૂડ / શિલ્પાના આ વન શોલ્ડર કેપ ઘરારા ડ્રેસની કિંમત છે 45,800 રુપિયા, જુઓ સિઝલિંગ લૂક

શિલ્પા શેટ્ટી હંમેશા તેની ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. તમે કહી શકો છો કે તે એક સોશિયલ મીડિયા ક્વીન છે. તાજેતરમાં જ શિલ્પાએ તેની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Shilpa Shetty

શિલ્પાએ ગ્રીન શોલ્ડર કેપ ઘરારા પહેર્યો છે જે તેના લૂકને સિઝલિંગ બનાવી રહ્યો છે. આ ડ્રેસ સાથે તે તેના શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના આગામી એપિસોડમાં જોવા મળશે.

Shilpa Shetty Pic

શિબોરી વન શોલ્ડર કેપ જે ઘરારા સાથે, તેને ફેબ્રિક બનાવવામાં આવ્યું છે. શિબોરી ટાઇ-ડાઈ પ્રિન્ટ  પૂરા ડ્રેસ પર કરવામાં આવી છે અને એમ્બ્રોઇડરીંગનું કામ નેકલાઇન પર કરવામાં આવ્યું છે.

Shilpa Shetty Photo

લગ્નમાં તમે શિલ્પાનો આ ડ્રેસ પણ પહેરી શકો છો. આ ડ્રેસ ભારતીય ફેશન ડિઝાઇનર નૂપુર કનોઇએ ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસની કિંમત 45, 800 રૂપિયા છે જે તમે ડિઝાઇનરની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

Shilpa Shetty Kundra Photo

શિલ્પા શેટ્ટી કુંદ્રાના ડ્રેસને સ્ટાઈલિસ્ટ સંજના બત્રા, પુણ્યા અને સાઉન્ડ જૈને ડિઝાઇન કર્યુ છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery