Not Set/ આજે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ જંગ, વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન સામે કયારે હાર્યુ નથી

ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા અંતર બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાશે

Top Stories Sports

ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા અંતર બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાશે. સ્ટાર ક્રિકેટરોથી ભરેલી બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માંગે છે. વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરશે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. ટી 20 લડાઈમાં, બંને ટીમો  મજબૂત છે, પરતું ભારતનો ઇતિહાસ રહ્યો છે કે તે ક્યારે પણ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનથી હાર્યુ નથી.

ભારત:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટે), ઇશાન કિશન (વિકેટકીન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ શમી

પાકિસ્તાન:
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, હસન અલી, ઈમાદ વસીમ, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, સરફરાઝ અહેમદ, શાહીન શાહ આફ્રિદી, શોએબ મલિક