મતગણતરી/ 11 રાજ્યોની પેટાચૂંટણીની આજે મતગણતરી

11 રાજ્યોની પેટાચૂંટણીની આજે મતગણતરી

સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ

Top Stories India Breaking News
  • 11 રાજ્યોની પેટાચૂંટણીની આજે મતગણતરી
  • સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ
  • વિધાનસભાની 11 રાજ્યોની 58 બેઠકોની મતગણતરી
  • સૌથી વધુ મધ્યપ્રદેશની 28 બેઠકો પર મતગણતરી
  • ગુજરાતની 8, ઉત્તરપ્રદેશની 7 બેઠકો પર મતગણતરી
  • મણિપુરની 4 કર્ણાટકની 2 બેઠકો પર મતગણતરી
  • ઓડિશા, ઝારખંડ, નાગાલેન્ડની 2-2 બેઠક પર મતગણતરી
  • તેલંગાણા, હરિયાણા અને છત્તીસગઢની એક-એક બેઠક
  • મત ગણતરીના ટ્રેન્ડીંગ શરુ, હારજીત નો ફેસલો સાંજે