Not Set/ પ્રદ્યુમન મર્ડર કેસ : આરોપી વિદ્યાર્થીએ કરી હત્યાની કબુલાત

ગુરુગ્રામની બહુચર્ચિત રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮ સપ્ટેમ્બરના રોજ ૭ વર્ષના બાળક પ્રધ્યૂમન મર્ડર થયું હતું. આ કેસમાં સ્કૂલમાં જ ભણતા ૧૧ મા ધોરણના વિદ્યાર્થિએ CBI સમક્ષ હત્યા કરી હોવાનું કબુલ્યું છે. સીબીઆઈની પુછપરછમાં આરોપી વિદ્યાર્થીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. જ્યુડીશીયલ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, પૂછપરછ બાદ આરોપી વિદ્યાર્થીને નિરીક્ષણ હેઠળ મોકલવામાં આવશે. વળી બીજી […]

India
2b9b0ddfae9f164de49013d49fa196df પ્રદ્યુમન મર્ડર કેસ : આરોપી વિદ્યાર્થીએ કરી હત્યાની કબુલાત

ગુરુગ્રામની બહુચર્ચિત રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮ સપ્ટેમ્બરના રોજ ૭ વર્ષના બાળક પ્રધ્યૂમન મર્ડર થયું હતું. આ કેસમાં સ્કૂલમાં જ ભણતા ૧૧ મા ધોરણના વિદ્યાર્થિએ CBI સમક્ષ હત્યા કરી હોવાનું કબુલ્યું છે. સીબીઆઈની પુછપરછમાં આરોપી વિદ્યાર્થીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી.

જ્યુડીશીયલ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, પૂછપરછ બાદ આરોપી વિદ્યાર્થીને નિરીક્ષણ હેઠળ મોકલવામાં આવશે. વળી બીજી બાજુ, સીબીઆઇ માંગણી કરે છે કે આરોપીઓને આ હત્યાના ગુના માટે ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ, પરંતુ અંતિમ નિર્ણય જ્યુડીશીયલ કોર્ટ દ્વારા જ લેવામાં આવશે.

નોધનિય છે કે, બુધવારે CBI એ રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૬ વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને જ્યુડીશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલીપવામાં આવ્યો હતો.