પ્રધ્યુમન કેશ લડી રહેલા વકિલ ટેકરીવાલે પોલિસ પર કેશ છોડવા ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આરોપ અંગે તેમણે કહ્યુ હતુ કે તેઓની પત્નિ સાથે પોલિસે મારઝુડ કરી હતી. કેશ છોડી દેવા ધમકી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તેઓ હોટલ અશોકમાં ડિનર લઇ રહ્યા હતા ત્યારે ત્રણ પોલિસકર્મી ત્યા આવી તેઓના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ ફરિયાદ વકિલ ટેકરીવાલે પોલિસ કમિશ્નરને લેખિતમાં આપી હતી. જેમા તેમણે એમ જણાવ્યુ હતુ કે ઇન્સ્પેક્ટર યાદવે બંધુક બતાવી ધક્કો માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટેકરીવાલે કહ્યુ હતુ કે તેઓ સુપ્રિમકોર્ટના વકિલ છે તેમ કહ્વા છતા પણ પોલિસ કર્મી રોકાયા ના હતા અને ગંભિર પરિણામ ભોગવવાની ધમકી આપતા હતા. વધુમા ક્હયુ હતુ કે તેમની પત્નિ વિડિયોગ્રાફી કરી ત્યારે ધ્કકે ચડાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાની વાત કરી હતી. બીજી બાજુ પોલિસે સ્વ બચાવ કરી જણાવ્યુ હતુ કે ટેકરીવાલના પત્નિ વિડિયો ઉતારી ડરાવી રહ્યા હતા જ્યારે પોલિસ માત્ર પોતાનુ કામ કરી રહી હતી
Not Set/
પ્રધ્યુમનો કેશ લડી રહેલા વકીલને પોલીસની ધમકી-વકીલની પત્ની સાથે મારઝુડ
પ્રધ્યુમન કેશ લડી રહેલા વકિલ ટેકરીવાલે પોલિસ પર કેશ છોડવા ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આરોપ અંગે તેમણે કહ્યુ હતુ કે તેઓની પત્નિ સાથે પોલિસે મારઝુડ કરી હતી. કેશ છોડી દેવા ધમકી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તેઓ હોટલ અશોકમાં ડિનર લઇ રહ્યા હતા ત્યારે ત્રણ પોલિસકર્મી ત્યા આવી તેઓના પરિવાર ઉપર હુમલો કર્યો […]
