Mahesana News/ મહેસાણામાં SOGએ ચાઈનીઝ દોરી સાથે યુવકની ધરપકડ કરી

Mahesana News : ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. SOGએ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે […]

Top Stories Gujarat

Mahesana News : ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. SOGએ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી.

જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.SOGએ ચાઈનીઝ દોરી સાથે યુવાન અલ્તાફ સિપાઇને ઝડપ્યો છે. અલ્તાફ સિપાઇ પાસેથી ચાઇનીઝ દોરીની 16 રીલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે.હાલ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત પ્રેમલગ્ન કર્યાના છ માસમાં જ કર્યો આપઘાત પતિ પિયરમાંથી યુવતીને પૈસા લાવવા દબાણ કરતો યુવતીએ ઘરમા ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

આ પણ વાંચોઃ અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા આપઘાત

આ પણ વાંચોઃ અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત