Ahmedabad News/ અમદાવાદમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે સાવકા પિતાને આજીવન કેદ

દીકરીના ભવિષ્યની સુરક્ષા અને જોગવાઈ કરવાની જવાબદારી લેવાને બદલે,

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના વસ્ત્રાલ(Vastral)માં પોતાની 11 વર્ષની સગીર પુત્રી પર બળાત્કાર (Rape) કરનાર ક્રૂર સાવકા પિતાને આજીવન કેદ(Life Imprisonment)ની સજા ફટકારવામાં આવી છે. ખાસ POCSO ન્યાયાધીશે ચુકાદામાં ટિપ્પણી કરી હતી કે પીડિત છોકરી 2 વર્ષની ઉંમરથી આરોપી સાથે રહેતી હતી.

સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, ખૂબ જ નાની ઉંમરની છોકરી તેના પિતા સાથે રહે થે, પિતાએ તેની સાથે પિતા જેવો વ્યવહાર કરવો જોઈએ. દીકરીના ભવિષ્યની સુરક્ષા અને જોગવાઈ કરવાની જવાબદારી લેવાને બદલે, પુત્રી અને પુત્ર ઘરે એકલા છે તે જાણીને નજર બગાડી છોકરી સાથે જાતીય સતામણી કરી હતી. 11 નવેમ્બર, 2019ના રોજ ઘરે દારૂ પીને પણ આવ્યો હોવાની પણ દલીલ કરી હતી.  ગુનાની ગંભીરતા અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને, આજીવન કેદની સજા ફટકારવી જરૂરી છે.

Enhancing the Effectiveness of the POCSO Act: Challenges and the Path Ahead  | AnuMeena Care Foundation

સરકારી વકીલે આરોપીને કડક સજા આપવાની દલીલ કરતા કહ્યું કે આરોપીએ ફરિયાદીની માતાના બંને એકબીજા સાથે બીજા લગ્ન હતા. મહિલાના પહેલા લગ્નની પુત્રી તેની સાથે રહેતી હતી. ફરિયાદીએ પણ આરોપીને સખ્ત સજા થાય, દીકરીને ન્યાય મળે તેવી માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ક્લાસના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમાજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:મનોદિવ્યાંગ દુષ્કર્મ કેસઃ કોર્ટે આપ્યો ચુકાદો-આરોપીને આજીવન કેદ, પીડિતાને ₹4.85 લાખનું વળતર