Bhavnagar murder/ભાવનગર : મુસ્લિમ સમાજના કસબા અંજુમના ઉપપ્રમુખની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરોએ દાઝ રાખી જાહેરમાં કરી હત્યા