આંધ્રપ્રદેશ/CM જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ સક્રિય રાજકારણમાં પગ મૂક્યો, તેલંગાણામાં નવી પાર્ટીની રચના કરી