ભાજપ ફાસ્ટ્રેક મોડ પર/7મી થી 10 દિવસ ની ગૌરવ યાત્રા, મોદી 9 અને10 આવશે, તે પછી તરત જ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા
ચૂંટણી પ્રચાર/ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો ,નવરાત્રીમાં કોંગ્રેસના શક્તિવંદના કાર્યક્રમમાં આવી પ્રચારના શ્રી ગણેશ કરાવશે
રાજકીય અખાડો/પાટીદારોનું ‘પાસ’ શોધે છે, રાજકીય પક્ષનો ‘સાથ’, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?
કોંગ્રેસ વધુ તૂટશે/ગોવા બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો ભાજપ માં જોડાઈ શકે છે, 20 મી પછી ભાજપ ધડાકો કરી શકે છે
વડોદરા/50000 થી ઓછા મતોથી વિજેતા થાઉં તો વિજય સરઘસ નહીં કાઢું : BJPના ધારાસભ્ય કેતન ઇનામદારનો હુંકાર.