israel hamas war/નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી, ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું