અમદાવાદ/ગુજરાતનાં ગામડાંઓએ ભેગાં મળીને 50 વર્ષ પહેલાં જે છોડ લગાવ્યો હતો તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છેઃ પીએમ મોદી
PM Modi Gujarat Visit/પીએમ મોદીએ કહ્યું- એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ 40% આસપાસ હતો, પરંતુ આજે તે 3% છે