ડાયમંડ સીટી/શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV
અંગદાન મહાદાન/મૃત્યુ બાદ પણ 6 લોકોને નવજીવન આપતી ગઈ સુરતની 24 વર્ષીય પ્રીતિ શુક્લા, પુત્રીના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય