IPL 2024/ વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો વીડિયો વાયરલ

આ ઘટના સોશિયલ મીડ્યામાં વાયરલ થઈ રહી છે. શર્મા સાથે મજાક કરતો વીડિયો બીજીવાર જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યા સામે હુરિયો બોલાવતા લોકોને….

Sports Trending
Beginners guide to 2024 04 12T140835.031 વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો વીડિયો વાયરલ

Sports News: વિરાટ કોહલી મેદાન પર ચાહકોના દિલ હંમેશા જીતતો આવ્યો છે. એટલે લોકો તેને કિંગ કેહલીથી પણ ઓળખે છે. IPL 2024માં કોહલીએ મુંબઈ વિરૂદ્ધ બેંગ્લોર વચ્ચેની મેચમાં રોહિત શર્મા સાથે મશ્કરી કરી હતી. એટલું જ નહીં હાર્દિક પંડ્યાને ગળે પણ લગાડ્યો હતો.

આ ઘટના સોશિયયલ મીડ્યામાં વાયરલ થઈ રહી છે. શર્મા સાથે મજાક કરતો વીડિયો બીજીવાર જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યા સામે હુરિયો બોલાવતા લોકોને રોકવાનું કારણ જોવા મળ્યું છે. કોહલીના ચાહકો આ જોઈને ખુશ થઈ ગયા છે. હાર્દિક ફક્ત MIને નહીં પણ ભારતનો પણ ખેલાડી છે. કૃપા કરીને તેને ચીયર કરો.

મેચ પછી કોહલી અને શર્મા ડ્રેસિંગ રૂમમાં વાચચીત કરતા જોવા મળ્યા છે. અટકળો થઈ રહી છે કે બંને દિગ્ગજો આગામી ટી20 વર્લ્ડ કપને લઈ ચર્ચા કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચો:RCBના આ ક્રિકેટરે કહ્યું, ‘આ મારી છેલ્લી મેચ છે’

આ પણ વાંચો:મહિલા IPL જોવા ઓફિસમાં ખોટું બોલી, પરંતુ કેમેરામેનની ભૂલે કર્યો તેનો પર્દાફાશ