દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશીભવિષ્ય
(તા. ૨૬-૦૭-૨૦૨૪ થી ૦૧-૦૮-૨૦૨૪ સુધી )
મેષ: દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે.
ભાગ્યોદયથી નવા અવસર મળશે.
મધ્યભાગમાં શુભ ફળ નહી મળશે.
બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે.
ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.
વૃષભ: નવી ઉમંગની સાથે અઠવાડિયાની શરૂઆત કરશે.
પ્રોફેશનક કાર્યમાં તમારા મન વધારે લાગશે.
પરિવારની સાથે ફરવાના કાર્યક્રમ બનવાની શકયતા છે.
કામ-ધંધામાં બુધ્ધિના ઉપયોગથી વધારે લાભ થશે.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.
મિથુન: આ અઠવાડિયા તમારા કાર્યમાં પ્રગતિ થશે
શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા ખર્ચમાં વૃધ્ધિ કરાવશે.
ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે થશે .
પરિવાર પર ખર્ચની માત્રા વધશે.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
કર્ક : તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત રહેશે.
આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે.
અઠવાડિયા યાત્રાના યોગ બની રહ્યા છે.
વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે..
ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..
સિંહ : તમારા માટે શુભ સમય સિધ્ધ થશે.
ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે.
પ્રિયપાત્ર સાથે પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે.
ઈચ્છિત કામ નહી થાય..
ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.
કન્યા : સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન કરશે.
જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે.
મેહનત તમને અપેક્ષાથી વધારે ફળ પ્રદાન કરશે.
માનસિક શાંતિ બની રહેશે.
ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..
તુલા : આ અઠવાડિયા નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે.
જીવનમાં કેટલાક લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે.
નિર્ણય પણ આ સમયે ખોટા સિધ્ધ થઈ શકે છે.
માનસિક આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.
વૃશ્ચિક : પહેલા દિવસ નાની યાત્રાના યોગ બની રહ્યા છે.
ભાગ્યનો ઉત્તમ સાથ મળશે.
વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું.
કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું..
ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.
ધન : તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
આર્થિક લાભ થશે.
કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે.
મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરત જાતકથી દૂર રહેવું..
ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.
મકર : નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે.
તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે.
પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે.
યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે.
ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.
કુંભ : કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છો,
નવું વાહન કે મકાન ખરીદવાનો પ્રબળ યોગ છે.
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે..
ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.
મીન : તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.
પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે.
તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે,
કોઈને મદદ કરવાની સદભાવના જાગે.
ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો .
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
