OMG!/ દેશનાં આ વિસ્તારમાં રહેતી મહિલાઓ સાડીની અંદર નથી પહેરતી બ્લાઉઝ, જાણો શું છે કારણ

મહિલાઓની વસ્ત્રોમાં સાડી સાથે બ્લાઉઝ પહેરવામાં આવે છે, કારણ કે તે તેમને એક અલગ આકર્ષક લુક આપે છે.

Ajab Gajab News Trending
બ્લાઉઝ

મહિલાઓની વસ્ત્રોમાં સાડી સાથે બ્લાઉઝ પહેરવામાં આવે છે, કારણ કે તે તેમને એક અલગ આકર્ષક લુક આપે છે. સાથે તે શરીરનાં ઉપરના ભાગને પણ ઠાકીને રાખે છે. પરંતુ ભારતમાં એક એવું સ્થળ પણ છે જ્યાં મહિલાઓ સાડીઓ સાથે બ્લાઉઝ નથી પહેરતી. તેની પાછળ એક અલગ જ કારણ છુપાયેલું છે. ચાલો જાણીએ..

છત્તીસગઢની આદિવાસી મહિલાઓ બ્લાઉઝ વગર સાડી પહેરે છે. અહીંની પરંપરા મુજબ મહિલાઓને બ્લાઉઝ પહેરવાની મંજૂરી નથી. આ પરંપરા હેઠળ, મહિલાઓ ન તો બ્લાઉઝ જાતે પહેરે છે કે ન તો ગામની કોઈ અન્ય મહિલાઓને પહેરવાની મંજૂરી આપે છે. આ વિસ્તારોમાં રહેતા લોકો શરૂઆતથી જ તેમની પરંપરાનું પાલન કરી રહ્યા છે.

પરંતુ તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે અહીં રહેતી કેટલીક છોકરીઓએ Blouse પહેરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગામ લોકોએ તેના પર તેમની પરંપરાનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે પણ વૃદ્ધ લોકો આ પરંપરાને બચાવવામાં છે. Blouse વિના સાડીઓ પહેરવાને ગાતીમાર સ્ટાઇલ કહેવામાં આવે છે. લોકો લગભગ એક હજાર વર્ષથી આ પરંપરાનું પાલન કરી રહ્યા છે.

આદિવાસી મહિલાઓ માને છે કે Blouse વગર સાડી પહેરવાથી કામ કરવામાં મદદ મળે છે. ત્યારે ખેતરમાં કામ કરવા અને બોજ ઉઠાવવામાં ઘણી સરળતા રહે છે. જ્યારે જંગલી વિસ્તારોની મહિલાઓને ગરમીનાં કારણે બ્લાઉઝ પહેરવાનું પસંદ નથી. બીજી તરફ હવે શહેરોમાં પણ બ્લાઉઝ વિના સાડીઓ પહેરવાની ફેશન શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો:આપણે કેમ હસીએ છીએ, શું છે તેની પાછળનું વિજ્ઞાન, જાણો..

આ પણ વાંચો:આ કારણથી લોકો હજુ પણ પહેરે છે માસ્ક, સંશોધનમાં થઇ સ્પષ્ટતા

આ પણ વાંચો:આ ટેક્નિકથી મહિલાઓ ગર્ભવતી થયા વિના જ બની શકશે માતા, બાળકનો રંગ અને દેખાવ પસંદ કરવાનો