Breaking News/ પાટણઃ પોલીસ જાપ્તામાંથી કેદી થયો ફરાર, ધારપુર સિવિલમાં કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર, સુજનીપુર જેલમાંથી ચેકઅપ માટે લાવ્યા હતા, ચાર કેદીને ચેકઅપ માટે લવાયા હતા, ઘંટીસિંગ નારસિંગ ખિંચી નામનો કેદી થયો ફરાર, પો.કર્મીઓ સામે નોંધાવાયો ગુનો, ASI અભેરામ સામે નોંધાયો ગુનો, હે.કો. અમૃતજી તથા પો.કો. અભેસિંહ સામે ગુનો

Breaking News