Stock Market/ ભારતીય શેરબજારમાં ભયાનક ધોવાણ, સેન્સેક્સમાં 1687 પોઈન્ટનો કડાકો, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 57,107 પર બંધ, નીફ્ટીમાં સૌથી મોટા ધોવાણથી અફડાતફડી, NSE ઈન્ડેક્સ નીફ્ટીમાં 509 પોઈન્ટનો કડાકો, નીફ્ટી 17,026ની સપાટી પર રહ્યો બંધ, નવા કોવિડ વેરિઅન્ટથી માર્કેટમાં ફેલાયો ડર, વિદેશી રોકાણકારોએ અંધાધૂંધ વેચ્યાં શેર, ફાર્મા સિવાય તમામ સેક્ટરમાં ભારે વેચવાલી

Breaking News