Breaking News/ બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કચ્છમાં, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કચ્છની મુલાકાતે, બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છ કલેકટર સાથે કરી બેઠક, રાજય સભા સાસંદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો વહીવટી તંત્રને સહકાર, પ્રદેશ પ્રમુખ સાથે અમીત ચાવડા સહિત કોંગી ધારાસભ્યો હાજર, વાવાઝોડાને લઈ કચ્છ જિલ્લા તંત્ર સાથે કરી સમીક્ષા બેઠક, કચ્છના લોકોને વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા અનુરોધ

