Breaking News/ સુરતઃ મનપાની બસમાં જીવના જોખમે મુસાફરી સીટી બસમાં લટકી લટકીને કરી રહ્યા છે મુસાફરી મોતની મુસાફરીના અગાઉ વિડીયો થયા હતા વાયરલ તેમ છતાં મનપા સુધારવાનું નથી લેતી નામ બસની કેપેસિટી કરતા 4 ગણા લોકો બસમાં કરે મુસાફરી અનેક વખત બસ વધારાની કરાઈ છે માંગ

Breaking News