Gujarat/
સ્વીટી પટેલ હત્યા કેસમાં મોટો ખુલાસો, કરજણ કોંગ્રેસના અગ્રણી કિરીટસિંહ જાડેજાની સંડોવણી, કિરીટસિંહ અને પીઆઇ અજય દેસાઇની અટકાયત, ગત પેટાચૂંટણીમાં કિરીટસિંહ જાડેજાની થઇ હતી હાર, કરજણ ઓનેસ્ટના માલિક છે કિરીટસિંહ
