અકસ્માત/ મહેસાણા હિટ એન્ડ રન ની ઘટના, અજાણ્યા વાહન ચાલકની ટકકરે વ્યક્તિનું મોત, દેવીનાપુરાથી મીઠા જતા રસ્તાની ઘટના, અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક થયો ફરાર, સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News