Breaking News/
સુરતઃ સીટી બસમાં કરાઇ તોડફોડ કંડકટરને છૂટો કરી દેવાતા કરી તોડફોડ બે બસમાં કરવામાં આવી તોડફોડ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ શહેરના ભેસ્તાન વિસ્તારની ઘટના
