Gujarat/
દુધસાગર ડેરી કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીએ HCમાં જામીન માંગ્યા આ અંગે 20મી ઓકટોબરે થશે સુનાવણી આ કેસમાં 30 સપ્ટે.સુધી ફગાવાઇ હતી જામીન અરજી સત્તાનો દુરુપયોગ કરી કરોડાનાં કૌભાંડનો છે આરોપ
