અકસ્માત/
વડોદરા: લકઝુરીયસ કારે બાઇકને લીધી એડફેટે, મોટસસાયકલ સવાર દંપતીને લીધુ અડફેટે, સારવાર દરમ્યાન મહિલાનું થયુ મોત, અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની અટકાયત, સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર છે, પાસિંગ માટે આવેલી કાર લઈ મિત્રો સાથે નિકળ્યો હતો, સ્નેહલ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું
