રોગચાળો/
રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળાનો કહેર, આરોગ્ય કેન્દ્રમાં જ એક સપ્તાહમાં 480 દર્દી, ત્રણ સપ્તાહથી વાયરલ બીમારીના કેસ વધ્યા, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો, 1 જાન્યુ.થી પાંચ ફેબ્રુઆરી સુધીમાં 1877 કેસ, તાવ, શરદી, ઉધરસ ,ઝાડાના કેસમાં વધારો, ઉલટી જેવા સામાન્ય કેસમાં પણ વધારો
