Surat/ સુરતમાં કોરોના બાદ ફરી સ્વાઇન ફલૂ થયો સક્રિય, સુરતમાં વધુ એક સ્વાઇન ફલૂથી નીપજ્યું મોત, બીજા દિવસે એક આધેડનું થયું મોત, કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધતાનું થયું મોત, શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ સ્વાઈન ફ્લુથી 4ના થયા છે મોત, સ્વાઈન ફ્લૂને લઈ મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં

Breaking News